...........ને લીધે કાષ્ઠમાં ગાંઠનું નિર્માણ થાય છે.
બાહ્ય ઈજા
મુખ્ય પ્રકાંડમાં દબાયેલી શાખાઓને આધારે
પર્ણ ક્ષતચિહ્ન
કીટકનાં કરડવા
સામાન્ય બોટલ બૂચ ............ની ઉપજ છે.
માત્ર તેની ઉપરની બાજુ વાયુરંધ્ર ધરાવતા પર્ણને શું કહે ?
જલવાહક પેશીના વાહક ઘટકો એકબીજાથી કઈ બાબતમાં જુદા પડે છે?
આવૃત્તબીજધારી વનસ્પતિઓમાં ચાલની પટ્ટીકા કેવી હોય છે?
કોર્મોશીયલ ત્વક્ષા .........માંથી મળી આવે છે.