કઈ વનસ્પતિમાં લંબોતક પેશી પર્ણની બંને બાજુએ આવેલી હોય છે?

  • A

    નેરીયમ

  • B

    યુકેલિપ્ટસ (નીલગીરી)

  • C

    $(A) $ અને $(B) $ બંને

  • D

    એકપણ નહિં

Similar Questions

વર્ધમાન વાહિપુલોની લાક્ષણીકતા $.....$ ની હાજરી છે. 

ડેન્ડ્રોક્રોનોલોજી $(Dendrochronology)$ એ શેનો અભ્યાસ છે?

......માં જલપોષક ત્વચાપેશી જોવા મળે છે.

પોલા અંતઃપ્રકાંડમાં સૌથી વધુ શું અસરગ્રસ્ત હોય છે?

પરરોહીમાં જલપોષકત્વચા (વેલામેન) કોષ કયાં જોવા મળે છે?