ત્વક્ષા એ બોટલનાં બૂચ બનાવવા માટેનો સૌથી ઉત્તમ પદાર્થ છે કારણ કે .....................
સસ્તો છે
સરળતાથી મળી રહે છે.
હવાચુસ્ત છે.
હલકો છે.
ઉભયપાર્શ્વસ્થ વાહિપુલો કયા પ્રકારના છે?
પેરીડર્મ .......... માંથી ઉત્પન્ન થાય છે.
પ્રરોહાગ્ર શેના વડે રક્ષાયેલું હોય છે?
બંધ વાહિપુલોમાં ……... નો અભાવ હોય છે.
દ્વિતીય વૃદ્ધિના અભ્યાસમાં નીચેનામાંથી કઈ જોડ યોગ્ય છે?