પ્રરોહાગ્ર શેના વડે રક્ષાયેલું હોય છે?
મૂળટોપ
પ્રરોહટોપ
ગોપક $(Calyptra)$
પર્ણકોશિકા
વીન્ટરેસી, ટેટ્રાન્ટેસી અને ટ્રોકોડેન્ટેસીનાં સભ્યો
કાસ્પેરીન પટ્ટીકા ........માં હાજર હોય છે.
કાસ્પેરિયન પટ્ટીકા ક્યાં જોવા મળે છે?
કૉર્ક કેમ્બિયમ, કૉર્ક અને દ્વિતીય બાહ્યક સમુદાયિક રીતે ….... કહેવાય છે.
શું પાઈનસ એ સદાહરિત વૃક્ષ છે ? ચર્ચા કરો.