વિકટોરીયા રેજીઆના પર્ણો શાને કારણે દૃઢ હોય છે.
તારાકાર મૃદુતક
તારાકાર દૃઢોતક
સખત અષ્ટિકોષો
બૃહદ અષ્ટિકોષો
એકપાર્શ્વસ્થ વર્ધમાન વાહિપૂલ અને યુસ્ટેલ $(Eustele)$ ..........માં હાજર હોય છે.
શેરડીના સાંઠામાં વિભિન્ન આંતરગાંઠની લંબાઈ જુદી - જુદી હોય છે, કારણ કે …...
વૃક્ષની આયુ જેનાથી અંદાજી શકાય છે તે -
ઔદ્યોગિક કાષ્ઠ ............ માંથી મેળવાય છે.
નીચેનામાંથી કયું વિધાન સાચું છે?