જલવાહક પેશીના વાહક ઘટકો એકબીજાથી કઈ બાબતમાં જુદા પડે છે?

  • [NEET 2014]
  • A

    કાસ્પેરીયન પટ્ટીની હાજરી

  • B

    છિદ્રોની બાબતમાં

  • C

    કોષકેન્દ્રની ગેરહાજરીની બાબતમાં

  • D

    લિગ્નિનના પૂલનની બાબતમાં

Similar Questions

પર્ણપાતી વનસ્પતિઓ $( \mathrm{Deciduous\,\, plants} )$ ગરમ ઉનાળામાં કે પાનખર ઋતુમાં તેનાં પર્ણો ખેરવી નાખે છે. આમ પર્ણ ખેરવવાની આ ક્રિયાને પર્ણપતન $( \mathrm{abscission} )$ કહે છે. દેહધાર્મિક ફેરફાર ઉપરાંત પર્ણપતનમાં કઈ આંતરિક પ્રક્રિયા સંકળાયેલ છે ? તે જાણવો ?

શેરડીના સાંઠામાં વિભિન્ન આંતરગાંઠની લંબાઈ જુદી - જુદી હોય છે, કારણ કે …...

  • [AIPMT 2008]

એક વનસ્પતિનો આડો છેદ નીચેના લક્ષણો દર્શાવે છેઃ

$(a)$ પુલીય આવરણ ધરાવતા, અસંખ્ય, વીખરાયેલા વાહીપુલ.

$(b)$ મૃદુતકીયકોષોનું બનેલ વિશાળ, જોઈ શકાતું આધારોત્તક

$(c)$ સહસ્થ અને અવર્ધમાનવાહીપુલો

$(d)$ અન્નવાહક મૃતકનો અભાવ

નીચે પૈકી વનસ્પતિનો પ્રકાર અને ભાગ ઓળખો :

દ્વિદળી પ્રકાંડનાં ક્યા સ્તરમાં સ્ટાર્ચકણો ખૂબ વધુ હોય છે?

હવાછિદ્રોનું મુખ્ય કાર્ય .....છે.