વાર્ષિક વલયો .........નાં પટ્ટાઓ છે.
દ્વિતીયક બાહ્યક અને ત્વક્ષા
બધી જ દ્વિતીય વાહક પેશી
દ્વિતીયક જલવાહક અને જલવાહક કિરણો
દ્વિતીયક અન્નવાહક અને મજ્જાકિરણો
વાહિ એધા ........બનાવે છે.
...........ની ક્રિયાશીલતામાં વધઘટને કારણે વાર્ષિક,વલયો અને વૃધ્ધિ વલયો ઉદ્દભવે છે.
ત્વક્ષૈધાનું કાર્ય ........ને ઉત્પન્ન કરવાનું છે.
બાહ્ય મધ્યરંભ દ્વિતીય વૃદ્ધિ ......દ્વારા થાય છે.
લાકડાનાં વેપારીએ તેના ગ્રાહકને કહ્યું કે, તે જે લાકડાનું થડ ખરીદી રહ્યો હતો, તે $20$ વર્ષ જૂના વૃક્ષમાંથી છે, તો તેણે આ કેવી રીતે સૂચન કર્યું?