ત્વક્ષૈધાનું કાર્ય ........ને ઉત્પન્ન કરવાનું છે.

  • A

    દ્વિતીયક જલવાહક અને દ્વિતીયક અન્નવાહક

  • B

    ત્વક્ષા અને દ્વિતીયક બાહ્યક

  • C

    દ્વિતીયક અન્નવાહક અને દ્વિતીયક બાહ્યક

  • D

    ત્વક્ષા

Similar Questions

વાર્ષિક વલય .........નો સમાવેશ કરે છે.

..........ની ક્રિયાવિધીને કારણે દ્વિદળી પ્રકાંડનાં બાહ્યકીય પ્રદેશમાં દ્વિતીય વૃદ્ધિ થાય છે.

નીચેની અંત:સ્થ રચનામાં $P, Q$ અને $R$ શું છે ?

વૃક્ષના થડના આડા છેદમાં સમકેન્દ્રીત વલયો જોવા મળે છે. તેમને વૃદ્ધિ વલયો કહે છે. આ વલયો કઈ રીતે બને છે ? આ વલયોનું મહત્ત્વ શું છે ? તે જાણવો ?

તફાવત આપો : મધ્યકાષ્ઠ અને રસકાષ્ઠ.