લાકડાનાં વેપારીએ તેના ગ્રાહકને કહ્યું કે, તે જે લાકડાનું થડ ખરીદી રહ્યો હતો, તે $20$ વર્ષ જૂના વૃક્ષમાંથી છે, તો તેણે આ કેવી રીતે સૂચન કર્યું?
થડનો વ્યાસ
મધ્યકાષ્ટની જાડાઈ
ત્વક્ષા સ્તરોની સંખ્યા
વાર્ષિક વલયો
ત્વક્ષા, ત્વક્ષેધા અને મૂળ બાહ્યવલ્ક શેનું બનેલું હોય છે?
..........ની ક્રિયાને લીધે દ્વિતીય વૃધ્ધિ જોવા મળે છે.
દ્વિદળી મૂળની વાહિએધા ઉત્પત્તીમાં સંપૂર્ણ દ્વિતીયક છે અને $......$ માંથી ઉત્પન્ન થાય છે.
જયારે દ્વિતીય વૃદ્ધિ શરૂ થાય છે ત્યારે સૌપ્રથમ કઈ ઘટના ઘટે છે?
બાહ્યવલ્ક શું છે? દ્વિદળી પ્રકાંડમાં બાહ્યવલ્કનું નિર્માણ કેવી રીતે થાય છે?