મધ્યકાષ્ઠ શા માટે પાણીનું વહન કરી શકતું નથી?
પ્રકાંડમાં પરિઘવર્તી સ્થાન
સુબેરિન ધરાવતી કોષ દિવાલ
પ્રકાંડમાં મધ્યસ્થ સ્થાન
કાર્બનીક પદાર્થોની જમાવટ
નીચેનામાંથી કયું હવામાં ખુલ્લું રાખતા ઝપડથી કોહવાય છે?
નીચે પૈકી કયું બાહ્યવલ્કનો ભાગ નથી?
મૂળમાં દ્વિતીય વૃદ્ધિની પ્રક્રિયા સમજાવો.
ક્યું લક્ષણ મધ્યકાષ્ઠ અને રસકાઇ માટે સમાન છે?
વનસ્પતિમાં વાર્ષિક વલયો શું દર્શાવે છે?