એકપાર્શ્વસ્થ વર્ધમાન વાહિપૂલ અને યુસ્ટેલ $(Eustele)$  ..........માં હાજર હોય છે.

  • A

    દ્વિદળી પ્રકાંડ

  • B

    એકદળી પ્રકાંડ

  • C

    એકદળી મૂળ

  • D

    દ્વિદળી મૂળ

Similar Questions

છાલ $=.....................$

કોની જલવાહિનીકીમાં આવરિત ગર્ત જોવા મળે છે?

સાથી કોષો …… સાથે ગાઢ રીતે સંકળાયેલા હોય છે.

  • [AIPMT 2012]

સાથીકોષો પાતળી દીવાલવાળા કોષો .............. માં જોવા મળે છે.

ઉભયપાર્શ્વસ્થ વાહિપૂલ .......માં જોવા મળે છે.