સાથીકોષો પાતળી દીવાલવાળા કોષો .............. માં જોવા મળે છે.
અન્નવાહક ઘટકો જે વહન માટેનાં પદાર્થોનું આગમન કેન્દ્ર બીજા વનસ્પતિ ભાગો તરફનું હોય
મૂળનાં અંતઃસ્તરમાં બાહ્યકથી પરિચક્ર સુધી પાણીના ઝડપી વહન માટે
બીજનાં બીજાવરણમાં બીજાંકુરણ સમયે વિકસિત ભ્રૂણધરીનાં બહાર નીકળવા.
પરાગવાહિનીનો મધ્યભાગ જયાંથી પરાગનલિકા અંડક તરફ વૃદ્ધિ પામે.
શું પાઈનસ એ સદાહરિત વૃક્ષ છે ? ચર્ચા કરો.
કોણીય સ્થૂલકોણક ............... માં નિર્માણ પામે છે.
દ્વિદળી મૂળમાં બાહ્યકની દ્વિતીય વૃદ્ધિના બે કે ત્રણ વર્ષ પછી તે .....
કાસ્પેરિયન પટ્ટીકા ક્યાં જોવા મળે છે?
અનાવૃત બીજધારીમાં મુખ્ય જલવાહક ઘટક કયો છે?