કોરિએન્ડમમાં, સ્ત્રીકેસરની બહાર પુષ્પાસનના લંબાણને શું કહેવામાં આવે છે?
જીનોફોર
જીનાલ્ડ્રોફોર
એન્ડ્રોફોર
કાર્બોફોર
નીચે પૈકી કઈ વનસ્પતિનો સમૂહ આર્થિક રીતે ઉપયોગી રેસાઓને ઉત્પન્ન કરે છે?
આંબામાં ખાદ્ય ભાગ કયો છે?
પેટ્રોલિયમ વનસ્પતિઓનું કુળ કયું છે?
........માં પુંકેસરનલિકા જોવા મળે છે.
કોની દ્રષ્ટીએ કર્યુટા, વિસ્કમ અને ઓરોબેંચી સમાન હોય છે?