ભૂમીય વનસ્પતિમાં ..........ધરાવવાનાં કારણે રક્ષકકોષો અન્ય અધિસ્તરીયકોષોથી અલગ પડે છે.
કોષરસ કંકાલ
કણાભસૂત્ર
અંતઃકોષરસ જાળ
હરિતકણ
નીચે આપેલી આકૃતિમાં ક્યો ઘટક બહારની પાતળી દીવાલો અને અંદરની ખૂબ જ જાડી દીવાલો ધરાવે છે?
આ વાહિપુલમાં એક જ ત્રિજ્યા પર જલવાહક અને અન્નવાહક આવતા નથી.
તફાવત જણાવો : મૂળરોમ અને પ્રકાંડરોમ
આધારોતક પેશીમાં ................ નો સમાવેશ થાય છે.
નીચે આપેલ સહસ્થ વાહિપુલને ઓળખો.