આધારોતક પેશીમાં ................ નો સમાવેશ થાય છે.
અંતઃસ્તરની નીચેની બધી પેશીઓ
બધી જ પેશીઓ સિવાય અધિસ્તર અને વાણિપુલ
અધિસ્તર અને બાહ્યક
અંતઃસ્તરની બહારની બધી પેશીઓ
વાયુરંધ્ર પ્રસાધન $=$
વાયુરંધ્ર બે મૂત્રપિંડ આકારના રક્ષક્કોષોથી રક્ષાયેલ હોય છે. રક્ષકકોષોને ઘેરતા અધિસ્તરીય કોષોનાં નામ આપો. રક્ષકકોષો અધિસ્તરીય કોષોથી કઈ રીતે જુદા પડે છે ? તમારા જવાબને સમજાવવા આકૃતિનો ઉપયોગ કરો.
અધિસ્તરીય પેશીતંત્ર કયાં કોષોનું બનેલ છે ?
કોષોની સંખ્યાને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
દ્વિદળી અને એકદળી વાયુરંધ્રની નામનિર્દેશનયુક્ત આકૃતિ દોરો.