પાતળી દિવાલવાળા પથ કોષો ..........માં જોવા મળે છે.
પરાગવાહિનીનો મધ્યપ્રદેશ કે જયાંથી પરાગનલિકાનો અંડક તરફ વિકાસ થાય તે.
મૂળનાં અંતઃસ્તરમાં પાણીનું બાહ્યકમાંથી, પરિચક્ર તરફ ઝડપથી વહન થાય તે.
અન્નવાહકનાં તત્વો કે જે તે વનસ્પતિનાં અન્ય ભાગોમાં પહોંચાડતા પદાર્થો માટે પ્રવેશદ્વાર તરીકે કાર્ય કરે છે.
બીજ અંકુરણ દરમિયાન બીજના બીજચોલ ભ્રૂણીય અક્ષની વિકાસના માટે સક્ષમ હોય છે.
હંસરાજનાં મૂળમાં આવેલ વાહિપુલનો પ્રકાર.......?
નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
ભૂમીય વનસ્પતિઓમાં રક્ષકકોષો બીજા અધિસ્તરીય કોષોથી …….... જુદાં પડે છે.
.......માં સખત અધ:સ્તર જોવા મળે છે.
શેરડીના સાંઠામાં વિભિન્ન આંતરગાંઠની લંબાઈ જુદી - જુદી હોય છે, કારણ કે …...