નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
નલિકાઓ, સાંકડા કોટરવાળી બહુકોષીય રચના છે.
જલવાહિનીકીઓ સાંકડા કોટરવાળી બહુકોષીય રચના છે.
નલિકાઓ, પહોળા કોટર સાથેની એકકોષીય રચના છે.
જલવાહિનીઓ એકકોષીય અને વિશાળ કોટર ધરાવે છે.
દ્વિતીય વૃદ્ધિ .........માં થાય છે?
કાસ્પેરીન પટ્ટીકા ........માં હાજર હોય છે.
આધારોતક પેશીમાં ................ નો સમાવેશ થાય છે.
આવરિત ગર્તો શેમાં જોવા મળે છે?
મધ્યકાષ્ઠ રસકાષ્ઠથી કઈ રીતે જુદું પડે છે?