હંસરાજનાં મૂળમાં આવેલ વાહિપુલનો પ્રકાર.......?
જલવાહોતક
લીપોપોસેન્ટ્રીક $(Lepotcentric)$
સહસ્થ એકાપાર્શ્વસ્થ
અરીય
વાહિપુલ કે જેમાં અન્નવાહકપેશી જલવાહક પેશી ફરતે ગોઠવાયેલી હોય છે, જેને .....કહેવામાં આવે છે.
વૃક્ષની ઉમર તેના દ્વારા જાણી શકાય
મૂળનું આપેલ સ્તર કાસ્પેરિયન પટ્ટિકા ઘરાવે છે.
પરિવેશિત ગર્ત ……….. માં જોવા મળે છે.
જુવારના પ્રકાંડમાં વાહિપુલો ........... .