પર્ણપત્રની કિનારીમાં આવેલ વર્ધનશીલપેશી કઈ છે?
અગ્રીય વર્ધનશીલપેશી
આંતરવિષ્ટ વર્ધનશીલપેશી
સમૂહ વર્ધનશીલપેશી
સીમાવર્તી વર્ધનશીલપેશી
ક્ષીરવાહિની ..........માં જોવા મળે છે.
હવાછિદ્રોના પૂરક કોષો ..........છે.
નીચેનામાંથી ક્યું મધ્યકાષ્ઠનું કાર્ય છે?
પૂર્વ એધા .............. નિર્માણ કરે છે.
વિકટોરીયા રેજીઆના પર્ણો શાને કારણે દૃઢ હોય છે.