કઇ વનસ્પતિની છાલને જૈસુત છાલ કે પેરુવિઅન છાલ કહેવામાં આવે છે?
રાઉવોલ્ફીઆ
સિન્કોના
ફેરુલા
પાપાવર
મધ્યરંભમાં દ્વિતીય વર્ધનશીલ પેશી દ્વારા શું ઉત્પન્ન થાય છે?
દ્વિતીય વૃદ્ધિના અભ્યાસમાં નીચેનામાંથી કઈ જોડ યોગ્ય છે?
અંત:સ્થ રચનાશાસ્ત્ર એટલે શું ? તેના અભ્યાસનું મહત્ત્વ સમજાવો.
હવામાંથી પાણીના શોષણ માટે સક્ષમ કોષદિવાલમાં કુંતલીય સ્થૂલયુક્ત પેશીને શું કહે છે?
પેરનો ખાદ્યભાગ શેની હાજરીને લીધે કણિકામય હોય છે?