ક્યાં ઉગતાં વૃક્ષોમાં વૃદ્ધિ વલયો સુસ્પષ્ટ હોય છે?
મુંબઈ
ચેન્નઈ
શિમલા
કોલકાતા
પામ એ એકદળી વનસ્પતિ છે. છતાં તેનો ઘેરાવો વધે છે. શા માટે ? કેવી રીતે ?
મધ્યરંભમાં દ્વિતીય વર્ધનશીલ પેશી દ્વારા શું ઉત્પન્ન થાય છે?
આલુ $( \mathrm{peach} )$ અથવા નાસપતિ $( \mathrm{pear} )$ ખાતી વખતે સામાન્ય રીતે જોવા મળ્યું છે કે કેટલાક અષ્ઠીકોષ જેવી રચનાઓ દાંતમાં ફસાઈ જાય છે. આ કાંકરી જેવી રચનાઓને શું કહે છે? તે જણાવો ?
અન્નવાહક પેશીનું ભારણ ....ને સંબંધિત છે.
ક્વિસેન્ટ ક્રિયાશીલ કેન્દ્રના કોષોની શું વિશિષ્ટતા હોય છે ?