........માં અસંખ્ય વાહિપુલો, એધાનો અભાવ જોવા મળે છે.
શેરડી, ઘાસ
સૂર્યમુખી, લીમડો
મૂળો, લીમડો
વટાણાં, પીપળો
અધિસ્તરીય પેશીતંત્ર વિશે નોંધ લખો.
કોની વચ્ચે બાહ્યક જોવા મળે છે?
નીચેની આકૃતિને ઓળખો.
અધિસ્તર પર ધણીવાર જોવા મળતાં મીણમય સ્તર...
તફાવત જણાવો : મૂળરોમ અને પ્રકાંડરોમ