કોની વચ્ચે બાહ્યક જોવા મળે છે?

  • [NEET 2016]
  • A

    અંતઃસ્તર અને મજ્જા

  • B

    અંતઃસ્તર અને વાહિપુલો

  • C

    અધિસ્તર અને મધ્યરંભ

  • D

    પરિચક્ર અને અંતઃસ્તર

Similar Questions

નીચે પૈકી શાનો પર્ણરંધ્રીય ઉપકરણમાં સમાવેશ થતો નથી?

આધારોતક પેશીતંત્ર $=...........$

આધારોતક પેશી ..............નો સમાવેશ કરે છે.

વનસ્પતિમાં અધિસ્તરીય પેશી તંત્રનો તે ઘટક નથી.

મૂળરોમ માટે સંગત શું?