અધિસ્તર પર ધણીવાર જોવા મળતાં મીણમય સ્તર...
પાણીનો વ્યય રોકે
પાણીનો વ્યય કરે
વનસ્પતિની વૃદ્ધિ પ્રેરે
પ્રકાશસંશ્લેષણ કરે
વાયુરંધ્ર બે મૂત્રપિંડ આકારના રક્ષક્કોષોથી રક્ષાયેલ હોય છે. રક્ષકકોષોને ઘેરતા અધિસ્તરીય કોષોનાં નામ આપો. રક્ષકકોષો અધિસ્તરીય કોષોથી કઈ રીતે જુદા પડે છે ? તમારા જવાબને સમજાવવા આકૃતિનો ઉપયોગ કરો.
એકદળી પ્રકાંડમાં દ્વિતીય વૃદ્ધિ થતી નથી કારણ કે વાહિપુલો .....છે.
તફાવત જણાવો : ખુલ્લું અને બંધ વાહિપુલ
નીચે આપેલ આકૃતિમાં કોષોને ઓળખો.
$(I)$ મૂળરોમ એકકોષીય રચના છે.
$(II)$ પ્રકાંડરોમ સામાન્ય રીતે બહુકોષીય છે.
ઉપરના વિધાનો વાંચી સાચો વિકલ્પ શોધો :