કઠોળના બીજાવરણમાં આવેલા દંડ જેવા લંબાયેલા અષ્ટિકોષોને શું કહે છે?

  • A

    તારાભદૃઢકોશિકા

  • B

    બૃહદ અષ્ટિકોષો

  • C

    ટ્રાયકોસ્કેરીડસ 

  • D

    બેકાયસ્કેરીડસ

Similar Questions

......માં જલપોષક ત્વચાપેશી જોવા મળે છે.

........દ્વારા મજ્જાનું નિર્માણ થાય છે.

નીચે પૈકી કઈ પેશી એધા પ્રારંભિક કિરણોમાંથી ઉદ્દભવે છે?

કુમળા પ્રકાંડ અને પર્ણના પર્ણદંડને યાંત્રિક આધાર આપતી પેશી છે.

પુખ્તતા પ્રાપ્ત થતાં નીચેમાંનું કયું કોષકેન્દ્ર વિહીન બને છે ?

  • [AIPMT 1997]