બેવડું ફલન એ ..... નું સંયોજન કહેવાય.

  • A

    એક ધ્રુવીય કોષકેન્દ્રિકાનું સહાયકકોષો સાથેનું જાડાણ અને એક નર જન્યુનું અંડકોષ સાથેનું જાડાણ

  • B

    એક નર જન્યુઓની ધ્રુવીય કોષકેન્દ્રિકા અને બીજાનું પ્રતિધુ્રવીય કોષો સાથેનું સંયોજન

  • C

    એક નર જન્યુઓનું દ્ઘિતીય કોષકેન્દ્ર સાથેનું અને બીજા નર જન્યુનું અંડકોષ સાથેનું સંયોજન

  • D

    એક પ્રતિધ્રુવીય કોષનું અંડકોષ સાથેનું અને સહાયકકોષોનું પ્રતિધ્રુવીય કોષો સાથેનું સંયોજન

Similar Questions

વાત પરાગીત વનસ્પતીને ઓળખો

બેવડું ફલન નોવાસ્ચીન દ્ઘારા ..... માં સૌ પ્રથમ શોધવામાં આવ્યું હતું.

પરાગનલિકાનું હલનચલન..........છે.

સંધિરેખા અને બીજકેન્દ્ર બીજમાં......દર્શાવે છે.

બીજાંડછિદ્ર દ્ઘારા અંડકમાં પ્રવેશ પામતી પરાગનલિકાને ..... કહે છે.