બેવડું ફલન નીચેનામાંથી શું દર્શાવે છે?

  • A

    બે નર જન્યુઓ દ્ઘારા અંડકોનું ફલન

  • B

    સમાન ભ્રૂણપૂટમાં બે અંડકોનું બે શુક્રકોષો દ્ઘારા ફલન એક જ પરાગનલિકામાં થાય છે.

  • C

    અંડક અને મધ્યકોષનું બે જુદા જુદા શુક્રકોષ દ્ઘારા ફલન એ જુદી જુદી પરાગનલિકામાં થાય છે.

  • D

    અંડક અને મધ્યકોષનું બે જુદા જુદા શુક્રકોષો દ્ઘારા ફલન એ સમાન પરાગનલિકામાં થાય છે.

Similar Questions

નીચે આપેલ પૂર્ણ નામ આપો : $\mathrm{PEN}$.

......દ્વારા આવૃત બીજધારીમાં ભ્રૂણપુટમાં પરાગનલિકાનો પ્રવેશ થાય છે.

બેવડા ફલન માટે નીચેનાં પૈકી શું સાચું નથી?

બંને નરજન્યુઓ સૌપ્રથમ કયા કોષના કોષરસમાં મુકત થાય છે?

પરાગનલિકા ભ્રૂણપૂટમાં પ્રવેશ પામે છે. ત્યારે ..... કોષો દ્ઘારા તે ભ્રૂણપટમાં પ્રવેશ પામે છે.