પરાગનલિકાનો અંદરનો ભાગ ભ્રૂણપુટમાં કઇ પ્રકિયા દ્વારા તુટે છે ?
અંતઃચૂષણ
બહિઆર્સૃતિ
ઉત્સેચકિય પ્રકિયા
અંતઃ આસૃતિ
આવૃતબીજધારીમાં માદા જન્યુજનક તરીકેઓળખાય છે.
ચણાના બીજ એ.......છે.
બેવડું ફલન નોવાસ્ચીન દ્ઘારા ..... માં સૌ પ્રથમ શોધવામાં આવ્યું હતું.
આવૃતબીજધારીમાં ભ્રૂણપોષ એ ..... છે.
એરંડમાં બીજછિદ્ર વિસ્તારમાં બીજાવરણીય કોષોનું ક્રમિક વિસ્તરણ.......નાં વિકાસને પ્રેરે છે.