ફલન વગર ફળનું નિર્માણ થાય તો તેવા ફળને શું કહે છે ?
સત્યફળ
કૂટફળ
અફલિત ફળ
ઉપરના બધા જ
કેપ્સેલામાં એમ્બિયોજેનીનો અભ્યાસ સૌપ્રથમ કોના દ્વારા કરવામાં આવ્યો હતો?
ઓર્નિથોર્ફીલી એટલે....
પોષકસ્તરનું મહત્વનું કાર્ય ..... છે.
આવૃત બીજધારીમાં પરાગનલિકાઓનો તેનાં નરજન્યુઓ ....... માં મુકત કરે છે.
યુકકા વનસ્પતિનું પરાગનયન.......દ્વારા કરવામાં આવે છે.