ભ્રૂણપોષનું નિર્માણ ભ્રૂણનાં વિકાસને પ્રેરે છે, આવૃતબીજધારી વનસ્પતિનો ભ્રૂણપોષ .... છે.
ત્રિકીય
દ્વિકીય
એકકીય
ચતુકીય
તંતુમય ઘટકો (Filiform apparatus) એ કોનું વિશિષ્ટ લક્ષણ છે?
કયાં બીજમાં બીજપત્ર ગેરહાજર હોય છે.?
કેપ્સેલાંનાં વિકાસ માટેમાં ભુ્રણપોષ કયાં પ્રકાર જોવા મળે છે?
અંડછિદ્ર દ્વારા પરાગનલિકાનો પ્રવેશ એ ..... છે.
સ્થાંનાતરીક ઘટકો ........માં જોવા મળે છે.