કેટલા અને કયા પ્રકારના નર જન્યુઓ કેપ્સેલાનાં નર જન્યુજનક દ્વારા ઉત્પન્ન થાય છે?
એક, બહુપક્ષ્મલ
બે, દ્વિપક્ષ્મલ
બે, બહુપક્ષ્મલ
બે, અચલિત
બીજનું અકુરણ પ્રેરવા માટે કયો પ્રકાશ વધુ અસરકારક છે?
એન્ટેમોફીલી એટલે...
અધોમુખી અંડકમાં અંડછિદ્રની દિશા કઈ હોય છે? .
મોઝેઇક ભ્રૂણપોષ એ........નું લક્ષણ છે.
બેવડું ફલન ...... દ્બારા શોધવામાં આવ્યું હતું.