મોઝેઇક ભ્રૂણપોષ એ........નું લક્ષણ છે.
ઘઉં
પ્લેમ્બેગા
મકાઇ
નાળિયેરી
કેપ્સેલામાં એમ્બિયોજેનીનો અભ્યાસ સૌપ્રથમ કોના દ્વારા કરવામાં આવ્યો હતો?
જળકુંભી (વોટર હાયસીન્થ) અને પોયણા (વોટર લીલી)માં પરાગનયન આના દ્વારા થાય છે.
કૂટફળના ઉદાહરણો છે.
તંતુમય ઘટકોનું કાર્ય શું છે?
પરાગનલિકાનો સંશોધક........છે.