એપી હાઇડ્રોફિલીનું ઉદાહરણ.......છે.
ઝોસ્ટેરા
વેલીસ્નેરીયા
સેરેટોફાયલમ
નિમ્ફીઆ
બેવડું ફલન એ ..... નું સંયોજન કહેવાય.
પરાગનલિકાની સારી વૃધ્ધિ માટે ..... તત્વ જરૂરી છે.
સંધિરેખા અને બીજકેન્દ્ર બીજમાં......દર્શાવે છે.
વૈજ્ઞાનિક કારણો આપો : પુષ્પ ધાર્મિક, સાંસ્કૃતિક તેમજ વૈજ્ઞાનિક મૂલ્ય ધરાવે છે.
પવન દ્ઘારા થતા પરાગનયનને .... કહે છે.