આવૃતબીજધારી વનસ્પતિના ભ્રૂણપૂટ ..... ધરાવે છે.
નરજન્યુજનક
માદા જન્યુજનક
નરબીજાણુજનક
માદા બીજાણુજનક
અંડકાવરણોથી ઘેરાયેલ કોષોના સમુહને શું કહે છે?
બીજાશયમાં અંડકની સંખ્યા એક-$P$
બીજાશયમાં અંડકોની સંખ્યા એક કરતાં વધુ - $Q$
$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$\quad\quad\quad\quad P \quad\quad\quad Q$
ઘઉંના સો દાણાના નિર્માણ માટે કેટલા $MMC$ માં અર્ધીકરણ થવું જરૂરી છે?
મહાબીજાણુ માતૃકોષમાં કઈ કિયા થવાથી મહાબીજાણુઓનું નિર્માણ થાય છે?
નીચે આપેલી આકૃતિમાં $XY$ અને $Z$ ને ઓળખો.
$X-Y-Z$