નીચે આપેલી આકૃતિમાં $XY$ અને $Z$ ને ઓળખો.
$X-Y-Z$
કેન્દ્રસ્થ કોષ - સહાયકકોષ - પ્રતિધ્રુવીય કોષ
અંડકોષ - કેન્દ્રસ્થકોષ - ધ્રુવીય કોષકેન્દ્ર
સહાયકકોષ - અંડકોષ - કેન્દ્રસ્થ કોષ
પ્રતિધ્રુવીય કોષ - અંકુરીક પ્રસાધન - સહાયક કોષ
મહાબિજાણુધાની કયાંથી ઉત્પન્ન થાય?
સાચું વિધાન પસંદ કરો.
સપુષ્પી વનસ્પતિઓમાં ભ્રૂણપૂટમાં મહાબીજાણુનો વિકાસ થાય છે, કે જે ..... ધરાવે છે.
આકૃતિમાં $'C'$ ને ઓળખો અને તેની પ્લોઈડી શું છે?
આપેલમાથી કયું માદા પ્રજનન અંગ છે?