મહાબીજાણુ માતૃકોષમાં કઈ પ્રક્રિયા થવાથી મહાબીજાણુઓનું નિર્માણ થાય છે?

  • A
    અસમભાજન
  • B
    અર્ધીકરણ
  • C
    સમભાજન
  • D
    $B$ અને $C$ બંને

Explore More

Similar Questions

બીજાશયના પોલાણની અંદર તરફ રહેલ જરાયુમાંથી $ \dots $ ઉદ્ભવે છે.

વ્યાખ્યા / સમજૂતી :
$1.$ પોષક સ્તર
$2.$ અંડનાલ (Funicle)

આવૃત બીજધારી વનસ્પતિના લાક્ષણિક પરિપક્વ ભ્રૂણપુટમાં કોષકેન્દ્રોની ગોઠવણી કેવી હોય છે?

એક લાક્ષણિક આવૃત બીજધારી વનસ્પતિનો ભ્રૂણપુટ પરિપક્વતા સમયે ..... ધરાવે છે.

અનાવૃત બીજધારી (Gymnosperm) નો ભ્રૂણપોષ (Endosperm) એ આવૃત બીજધારી (Angiosperm) ના નીચેનામાંથી કોના જેવો વિકાસાત્મક રીતે સમાન છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo