નીચેના પૈકી ...... એ ઉત્સેચકોનાં કાર્યમાં પ્રતિરોધક બને છે.
પરાગરજનું બાહૃાવરણ
પર્ણનું કયુટિકલ
ત્વક્ષ
કાષ્ઠતંતુઓ
નીચેનામાંથી કઈ ક્રિયા લઘુબીજાણુજનન દર્શાવે છે?
અર્ધીકરણ કયા વિભાજનમાં સારી રીતે જોઈ શકાય છે?
તે નરજનન અંગનું પ્રતિનિધિત્વ કરે છે?
લઘુબીજાણુઘાનીનો વિકાસ ....... માં થાય છે.
પરાગશયમાં લઘુબીજાણુજનનનાં સંદર્ભમાં ખોટું વાક્ય પસંદ કરો.