પરાગનયન કે જેમાં એક પુષ્પની પરાગરજ તેજ વનસ્પતિના બીજા પુષ્પના પરાગાસન પર પ્રસ્થાપિત થાય, તો તેને .... કહેવાય છે.
પરવશ (કેઝેનોગેમી)
સ્વફલન
ગેઇટોનોગેમી
પરફલન
નીચેનામાંથી કયાં સ્તરનાં કોષોમાં ઘટ્ટ કોષરસ અને એક થી વધુ કોષકેન્દ્ર હોય છે ?
કેપ્સેલામાં એમ્બિયોજેનીનો અભ્યાસ સૌપ્રથમ કોના દ્વારા કરવામાં આવ્યો હતો?
ફલનની ક્રિયામાં મદદરૂપ થતા સંવાહકો શેનું બહિરુદ્ભેદ છે?
નીચેનામાંથી વનસ્પતિની કઈ રચનામાં એકકીય સંખ્યામાં $(n)$ રંગસૂત્રો હોય છે ?
અંડકના બીજનાળ સાથેના જોડાણને .... કહે છે.