અંડકછિદ્ર ...... માં મદદરૂપ બને છે.
પરાગરજનાં અંકુરણ
પરાગનલિકાની વૃધ્ધિ
પરાગરજમાંથી બહાર આવતી પરાગનલિકા
પરાગનલિકાના પ્રવેશમાં
$X$- મહાબિજાણું માતૃકોષ મોટો કોષ છે અને તેમાં ઘટ્ટ કોષરસ અને સ્પષ્ટ કોષકેન્દ્ર જોવા મળે છે.
$Y$ - એક મહાબિજાણુમાંથી માદા જન્યુજનકનાં નિર્માણ થવાની પદ્ધતીને મોનોસ્પોરીક વિકાસ કહે છે.
સપુષ્પી વનસ્પતિમાં ફલનની ક્રિયા ક્યાં થાય છે?
નીચેની આકૃતિ પુખ્ત ભ્રૂણપુટની છે. તેમાં નરજન્યુઓ ક્યાં જોડાય છે ?
અંડકછિદ્રના વિરૂદ્ધ ધ્રુવે આવેલા ભાગને શું કહે છે?
બીજમાં કાયમી પૂર્વદેહ ને આ કહેવાય છે