રેમનન્ટ પ્રદેહ ..... નાં નામે ઓળખાય છે.
વરૂથિકા
ફલાવરણ
ટાઇજેલમ
બીજદેહશેષ
જ્યારે પરાગનલિકા અંડકાવરણ દ્ઘારા પ્રવેશ પામે છે ત્યારે તે પ્રક્રિયાને .... તરીકે ઓળખવામાં આવે છે?
આવૃતબીજધારીમાં સક્રિય મહાબીજાણુ શેમાં વિકાસ પામે છે ?
બેવડું ફલન .......માં જ જોવા મળે છે
જો કેપ્સેલાનાં પર્ણમાં રંગસૂત્રોની સંખ્યા $46$ હોય, તો ભ્રૂણપોષમાં રંગસૂત્રની સંખ્યા ........હશે.
પરાગરજ એ ..... કુળમાં હાજર હોય છે.