.......વનસ્પતિએ સૌથી મોટુ પુષ્પ ધરાવે છે.

  • A

    સંપૂર્ણ પરોપજીવી પ્રકાંડ

  • B

    પરરોહી

  • C

    પરોપજીવી મૂળ

  • D

    આંશિક પરોપજીવી પ્રકાંડ

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

પરાગનલિકાનો સંશોધક........છે.

બીજાંડછિદ્રમાંથી પરાગનલિકાનાં પ્રવેશને ...... કહે છે.

ચણાના બીજ એ.......છે.

સામાન્ય ભ્રૂણપુટમાં કોષકેન્દ્રોની ગોઠવણી- દ્વિદળી વનસ્પતિમાં કઈ હશે?

  • [AIPMT 2006]