નીચેનામાંથી કયું વિધાન ખોટું છે.
માલ્વેસી કુળમાં એકકોષ્ઠી પુંકેસર જોવા મળે છે.
મધ્યસ્તર અધિકતરીય હોય છે.
અમીબીય ટાપેટમ યુબિસ્કકાયને મુકત કરે છે.
કેળા એકસ્ત્રીકેસરી વનસ્પતિ છે.
બહુકોણીય પ્રકારનો ભ્રૂણપુટ એ ..... હોય છે.
બેવડું ફલન અને ત્રિકીય જોડાણની શોધ કોણે કરી હતી?
કેપ્સેલામાં પરાગનલિકા બીજાંડછિદ્ર મારફતે પ્રવેશ પામે છે તેથી તેવા ફલનને......કહે છે.
પરાગનલિકાની સારી વૃધ્ધિ માટે ..... તત્વ જરૂરી છે.
પરાગનલિકાનો સંશોધક........છે.