લાક્ષણિક આવૃત બીજધારી ભ્રૂણપુટ પરિપકવતા દરમિયાન ..... ધરાવે છે.

  • A

    $7$ કોષો - $8$ કોષકેન્દ્ર

  • B

    $9 $ કોષો - $7$ કોષકેન્દ્ર

  • C

    $3$ કોષો - $3$ કોષકેન્દ્ર

  • D

    $2$ કોષો - $2$ કોષકેન્દ્ર

Similar Questions

પુખ્ત ભ્રૂણપુટની આકૃતિ દોરી $8$ કોષકેન્દ્રો સાથે સાત કોષીય રચના જણાવી નીચેના ભાગો જણાવો. પ્રતિધ્રુવ કોષો સહાયક કોષો, અંડકોષ, મધ્યસ્થ કોષ અને ધ્રુવીય કોષકેન્દ્રિકા દર્શાવો.

સાચું વિધાન પસંદ કરો.

કેન્દ્રસ્થ કોષ કેટલા કોષકેન્દ્રો ધરાવે છે?

નીચેની આકૃતિ પુખ્ત ભ્રૂણપુટની છે. તેમાં નરજન્યુઓ ક્યાં જોડાય છે ?

મહાબીજાણુજનન માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.