વજ્રચક્ર અને દલચક્ર બંનેમાં સમાનતા એ છે કે તે...
તેઓ અંદરના ચક્રો છે.
હંમેશા પર્ણસદશ અને લીલા રંગનાં હોય.
આકર્ષક હોય છે અને પરાગનયન માટે કિટકોને આકર્ષે છે.
બંનેનાં એકમો યુક્ત કે મુક્ત હોઈ શકે.
સાચી જોડ પસંદ કરો
અક્ષવર્તી જરાયુવિન્યાસ ........નું ઉદાહરણ છે.
આ પુષ્પ અસમમિતિ ધરાવે છે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો :
ડાયેન્થસમાં જરાયુ વિન્યાસ .......પ્રકારનો છે.