સાચી શૃંખલા અંકિત કરો.

  • A

    અર્ધીકરણ $\rightarrow$ પરાગોદ્‌ભવ $\rightarrow$ પરાગનયન $\rightarrow$ સંયુગ્મન

  • B

    પરાગનયન $\rightarrow$ અર્ધીકરણ $\rightarrow$ પરાગોદ્‌ભવ $\rightarrow$ સંયુગ્મન

  • C

    પરાગોદ્‌ભવ $\rightarrow$ પરાગનયન $\rightarrow$ અર્ધીકરણ $\rightarrow$ સંયુગ્મન

  • D

    પરાગોદ્‌ભવ $\rightarrow$ અર્ધીકરણ $\rightarrow$ પરાગનયન $\rightarrow$ સંયુગ્મન

Similar Questions

વ્યાખ્યા $/$ સમજૂતી આપો :

$1.$ દ્રીસદની

$2.$  અભ્ર્રુણપોષી બીજ (આલ્બ્યુમીન વગર)

સાચી જોડ ગોઠવો..

કોલમ-$I$

કોલમ-$II$

$1.$ જનનછિદ્રો

$a.$ સ્પોરોપોલેનીનનો અભાવ

$2.$ પાર્થેનીયમ

$b.$ માલ્વા

$3.$ સ્વ-અસંગતતા

$c.$ પામ્સ (Palms)

 

$d.$ આયાત ઘઉમાં અશુદ્ધિ તરીકે

પૂર્વફલન ઘટનાઓના (pre-fertilization events) પ્રકાર જણાવી જન્યુજનન (gametogenesis) વિશે માહિતી આપો. 

લઘુબીજાણુજનન અને મહાબીજાણુજનનની વચ્ચે ભેદ સ્પષ્ટ કરો આ ઘટનાઓ દરમિયાન કયા પ્રકારનું કોષવિભાજન થાય છે ? આ બંને ઘટનાઓના અંતે નિર્માણ પામતી સંરચનાઓનાં નામ આપો.

સાચો વિકલ્પ પસંદ કરો. ($T$=True, $F$=False)

-ઓટોગેમી પણ જનીનીક રીતે ઝેનોગેમી છે. 

- ધાસમાં પરાગનયન હવા દ્વારા થાય છે.

- જરાયુ બિજાશયની અંદર ગોઠવાયેલો હોય છે.

- પરાગરજને પ્રવાહી નાઈટ્રોજનમાં - $100^oC$ એ લાંબા સમય સુધી સંગ્રહીત કરી શકાય છે.