કયા પ્રકારની વનસ્પતિઓમાં જીર્ણ અવસ્થા (senescent phase) સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરી શકાતી નથી?

  • A
    એકવર્ષાયુ (Annuals)
  • B
    દ્વિવર્ષાયુ (Biennials)
  • C
    બહુવર્ષાયુ (Perennials)
  • D
    $A$ અને $B$ બંને

Explore More

Similar Questions

અસત્ય વિધાન ઓળખો.

નીચેના વિભાગોને યોગ્ય રીતે જોડો:
વિભાગ-$I$વિભાગ-$II$
$(a)$ $PEN$$(1)$ હૃદયાકાર અવસ્થા
$(b)$ $PEC$$(2)$ નાળિયેરનું પાણી
$(c)$ બીજપત્ર$(3)$ નાળિયેરનો સફેદ ગર
$(d)$ દ્વિદળી ભ્રૂણ$(4)$ વરુથિકા

$Capsella$ વનસ્પતિમાં $40$ બીજ ઉત્પન્ન કરવા માટે જરૂરી અર્ધસૂત્રીભાજનની સંખ્યા કેટલી હોવી જોઈએ?

Difficult
View Solution

એકકીય $(n)$,દ્વિકીય $(2n)$ અને ત્રિકીય $(3n)$ અવસ્થાઓ અનુક્રમે શામાં જોવા મળે છે?

$A$: ઉચ્ચ કક્ષાના સજીવોએ જન્યુ વહન માટે ખાસ પ્રક્રિયા વિકસાવવી પડે છે.
$R$: નર અને માદા જન્યુઓ અલગ-અલગ સજીવોમાં નિર્માણ પામે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo