કેપ્સેલામાં કયાં પ્રકારનું અંકુરણ જોવા મળે છે?

  • A

    અધોભૂમિક

  • B

    ઉપભૂમિક

  • C

    બંને

  • D

    એકપણ નહીં

Similar Questions

નીચેનામાંથી કઇ 'બ્રાઉન સુગર' છે?

.......એ આઠ પ્રદેહ ધરાવતો ભ્રૂણપૂટ છે.

આવૃત બીજધારીમાં નીચેનામાંથી કયા પ્રકારના ભ્રૂણપોષ જોવા મળે છે?

અંડકમાં આવેલી ક્ષ-કાય કઇ છે?

કેપ્સેલા એ આવૃતબીજધારી છે, કારણ કે તે.......ધરાવે છે.