આવૃત બીજધારીમાં નીચેનામાંથી કયા પ્રકારના ભ્રૂણપોષ જોવા મળે છે?
દ્વિબીજાણુક બહુકોણીય પ્રકાર
ચતુબીજાણુક પ્રકાર
એકબીજાણુક-ઓનાગ્રેડ પ્રકાર
એકબીજાણુક - બહુકોણીય પ્રકાર
આવૃતબીજધારીમાં ભ્રૂણીય નિલમ્બનું કાર્ય ..... છે.
ઘણી વનસ્પતિઓમાં લિંગીપ્રજનનનું સ્થાન અલિંગી પ્રજનન દ્વારા લેવામાં આવે છે, જેને......કહે છેં.
કેપ્સેલાની પરાગરજને........કહે છે.
અંડકના બીજનાળ સાથેના જોડાણને .... કહે છે.
બીજાંડછિદ્ર દ્ઘારા અંડકમાં પ્રવેશ પામતી પરાગનલિકાને ..... કહે છે.