બેવડુ ફલન એટલે........

  • A

    નર જન્યુઓ અને અંડકોષનું સંયોજન

  • B

    બે ધ્રુવીયનું જોડાણ (સંયોજન)

  • C

    એક નર જન્યુનુ જોડાણ અંડક સાથે અને દ્વિતિય નર જન્યુઓનું જોડાણ અને દ્વિતિય કોષકેન્દ્ર

  • D

    બધા જ

Similar Questions

નરજન્યુઓ ભ્રૂણપુટના કયાં કોષમાં મુક્ત થાય છે ?

ધ્રુવીયકોષકેન્દ્ર અને નર જન્યુઓના સંયોજિત ઉત્પાદનને.........કહે છે.

બે નરજન્યુઓ ........ અને ....... સાથે જોડાયેલ હોવાથી આ ઘટનાને બેવડું ફલન કહે છે.

પરાગનલિકા ભ્રૂણપૂટમાં પ્રવેશ પામે છે. ત્યારે ..... કોષો દ્ઘારા તે ભ્રૂણપટમાં પ્રવેશ પામે છે.

નીચેના વાકયોને યોગ્ય ક્રમમાં દર્શાવતો વિકલ્પ પસંદ કરો.

$(I)$ નરજન્યુઓનું અંડકોષ અને કેન્દ્રસ્થ કોષ તરફ વહન

$(II)$ પરાગનલિકાનું નિર્માણ

$(III)$ પરાગાશયનું સ્ફોટન

$(IV)$ પરાગરજનું અંકુરણ

$(V)$ કોષકેન્દ્રોનું જોડાણ 

$(VI)$ નરજન્યુનો સહાયક કોષમાં પ્રવેશ 

$(VI)$ સુસંગત પરાગરજનું પરાગાસન પર સ્થાપન