તંતુમય પ્રસાધન ........માં જોવા મળે છે.

  • A

    પ્રતિધુવીય કોષ

  • B

    અંડકોષ

  • C

    દ્વિતિય કોષકેન્દ્ર

  • D

    સહાયકકોષ

Similar Questions

એક સ્ત્રીકેસર સ્ત્રીકેસરચક્રમાં કેટલા સ્ત્રીકેસર હોય છે?

કયા કોષો ભેગા મળી અંડપ્રસાધનની રચના કરે છે?

અર્ધીકરણ ..... માં જોવા મળે છે.

પુખ્ત ભ્રૂણપુટની આકૃતિ દોરી $8$ કોષકેન્દ્રો સાથે સાત કોષીય રચના જણાવી નીચેના ભાગો જણાવો. પ્રતિધ્રુવ કોષો સહાયક કોષો, અંડકોષ, મધ્યસ્થ કોષ અને ધ્રુવીય કોષકેન્દ્રિકા દર્શાવો.

બીજાશયના પોલાણની અંદર તરફ રહેલ જરાયુમાંથી ......... ઉદ્ભવે છે.